🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 જૂન
♦️૭૮૧ ઇ.પૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ નોંધાયું.
♦️1૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક પછી,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, શુક્રનું પારગમન થયું.
♦️૧૭૮૩ – ‘મોન્ટગોલ્ફૈર ભાઈઓ’ એ તેમના ગરમ હવાના ગુબ્બારા જેને તેઓએ ‘મોન્ટગોલ્ફૈર’ નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
♦️૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,’ડોન વેત્ઝલ’ ટોમ બાર્નસ’ અને ‘જ્યોર્જ ચેસ્ટન’ ને આપવામાં આવ્યા.
♦️૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, નેપાળનાં છેલ્લા રાજા નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.