🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 જાન્યુઆરી
📜5 જાન્યુઆરી , 1850ના રોજ કેલિફોર્નિયા સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી.
📜5 જાન્યુઆરી , 1970માં ભારતમાં કેન્દ્રીય સેલ્સ ટેક્સ અસ્તિત્વમાં આવ્યો હતો.
📜5 જાન્યુઆરી , 2006માં ભારત અને ( નેપાલના પરિવહન સંધિના રામયને 3 મહિના માટે વધારવામાં આવ્યો.
📜5 જાન્યુઆરી , 2014માં ભારતીય સંચાર ઉપગ્રહને જીસેટ – 14ને સફળતાપૂર્વક ‘ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો.
📜5 જાન્યુઆરી , 1880માં ભારતના પ્રસિદ્ધ ‘ સ્વાતંત્રતા સેનાની તથા પત્રકાર બારીન્દ્રા ધોષનો જન્મ થયો હતો.
📜5 જાન્યુઆરી , 1982માં હિન્દી ફિલ્મના સંગીતકાર , ગાયક અને નિર્માતા – નિર્દેશક રસી રામચન્દ્રનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૨૦૧૪ – ભારતીય ક્રાયોજેનિક એન્જિનની પ્રથમ સફળ ઉડાન દ્વારા ભૂસ્થિર ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પર સવાર સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-૧૪નું પ્રક્ષેપણ કરાયું.
-
2000 – ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ એન્ડ સ્ટેટિસ્ટિક્સે ‘પેલે’ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો.
1957 – સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ અમલમાં આવ્યો.
1671- છત્રપતિ શિવાજી મહારાજે મુઘલો પાસેથી સલ્હાર પ્રદેશ કબજે કર્યો.
1659 – ખાજવાહના યુદ્ધમાં ઔરંગઝેબે શાહ શુજાને હરાવ્યો.