🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 ઓક્ટોબર
📜5 ઓક્ટોબર , 1864માં કોલકત્તામાં ચક્રવાતથી લગભગ 50,000 લોકોના મોત થયા.
📜5 ઓક્ટોબર 1948માં તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં આવેલ ભૂકંપથી 110000 લોકોના મોત નીપજ્યા હતા.
📜5 ઓક્ટોબર , 1989માં મીરા સાહિબ બીવી . સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા જજ બન્યા હતા.
📜5 ઓક્ટોબર , 2005માં ખુશમિજાજીમાં ભારત ચોથા નંબરે રહ્યું.
📜5 ઓક્ટોબર , 2011માં એપલે ફક્ત બોલીને એસએમએસ અને ઇ – મેલ મોકલવામાં સક્ષમ આઇફોન 4 એસ લોન્ચ કર્યો.