🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 નવેમ્બર
📜5 નવેમ્બર , 1639માં મૈસાપ્યુસેટ્સમાં પહેલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઇ હતી.
📜5 નવેમ્બર 1920માં ઇંડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરાઇ હતી.
📜5 નવેમ્બર , 1930માં અમેરિકાના મહાન સાહિત્યકાર સિલેયર લેવિસને પોતાની કૃતિ બાબિત્ત માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.
📜5 નવેમ્બર , 1996માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફારૂક અહમદ ખાને બેનઝીર ભુટ્ટો સરકારને હટાવી પાક નેશનલ એસેમ્બલી ભંગા કરી હતી.
📜5 નવેમ્બર , 1917માં હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સોનાની બનારસી દાસ ગુપ્તાનો જન્મ થયો હતો.
📜5 નવેમ્બર , 2008માં હિન્દી ફિલ્મો નિર્માતા – નિર્દેશક બી . આર ચોપરાનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૫૫૬ – પાનીપતનું બીજું યુદ્ધ: દિલ્હી ખાતેના હિન્દુ રાજા હેમચંદ્ર વિક્રમાદિત્ય અને મુઘલ સમ્રાટ અકબરના દળો વચ્ચેની લડાઈની શરૂઆત થઈ.
-
૧૯૪૦ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ત્રીજી ટર્મ માટે ચૂંટાનારા અમેરિકાના પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.
-
૧૯૬૮ – રિચાર્ડ નિક્સન અમેરિકાના ૩૭મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
-
૧૯૯૬ – પાકિસ્તાની રાષ્ટ્રપતિ ફારૂક લેઘારીએ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની સરકારને બરતરફ કરી અને નેશનલ એસેમ્બલીને વિખેરી નાખી.
-
૧૯૯૬ – બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.
-
૨૦૦૭ – ચીનનો પહેલો ચંદ્ર ઉપગ્રહ ચાંગઇ ૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં તરતો મૂકાયો.
-
૨૦૦૭ – ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું.
-
૨૦૧૩ – ભારતે તેની પ્રથમ આંતરગ્રહીય ખગોળતપાસ માટેના મંગળયાન (માર્સ ઓર્બિટર મિશન)ની શરૂઆત કરી.