🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 જૂન
♦️૧૯૭૭ – એપલ ૨ પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર વેચાણમાં મુકાયું.
♦️૧૯૮૪ – ભારતના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી એ સુવર્ણ મંદિર પર ચઢાઇનો આદેશ આપ્યો.
♦️૨૦૦૩ ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. (૧૨૨°ફે.) સુધી પહોંચી ગયું.