🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 જાન્યુઆરી
📜6 જાન્યુઆરી , 1838માં પ્રથમ વખત આફ્રેડ વેલ અને સેમ્યુઅલ મોર્સે વિશ્વની સામે ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ સફળતાપૂર્વક રજૂ કર્યો.જે ભવિષ્યમાં ટેલિકમ્યુનિકેશનનો આધાર સાબિત થયો.
📜6 જાન્યુઆરી , 1983માં ભારતીય રાષ્ટ્રીય’ કોંગ્રેસ પ્રથમ વખત આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારી ગઈ.
📜6 જાન્યુઆરી , 1987માં કેલિફોર્નિયા . યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર ગેલેક્સી બનાવવાની પ્રથમ ઝલક જોઇ હતી.
📜6 જાન્યુઆરી , 1959માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો જન્મ થયો હતો.
📜6 જાન્યુઆરી , 1966માં ઓસ્કાર વિજેતા ‘ ભારતીય સંગીતકાર એ.આર રહેમાનનો જન્મ થયો હતો
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૨ – જર્મન ભૂભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ વેજેનરે સૌ પ્રથમ મહાદ્વિપીય વિસ્થાપન (Continental drift) તેમનો સિદ્ધાંત રજૂ કર્યો.
-
૧૯૨૯ – મધર ટેરેસા દરિયાઈ માર્ગે કલકત્તા પહોંચ્યા.
-
૧૯૪૬ – વિયેતનામમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ.
-
૧૯૮૯ – પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવા બદલ સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી; બંનેને તે જ દિવસે ફાંસી આપવામાં આવી