🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 06/10/2022
📋 વાર : ગુરુવાર
📜6 ઓક્ટોબર , 1957ના રોજ સોવિયતા સંઘના નોવાયા મલ્યામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું.
📜6 ઓક્ટોબર , 1972માં મેક્સિકોમાં ટ્રેના પાટાની નીચે ઉતરતા 208 લોકોના મોત થયા હતા.
📜6 ઓક્ટોબર , 1983ના રોજ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું.
📜6 ઓક્ટોબર , યુનેસ્કોએ વર્ષ 1995માં સંયુક્ત રાષ્ટ્ર સહિષ્ણુતા વર્ષ તરીકે ઉજવવાની ‘ ઘોષણા 1994માં કરી.
📜6 ઓક્ટોબર , 1893માં ગણિત અને ભૌતિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય કરનાર ભારતીય વૈજ્ઞાનિક મેઘનાથ સાહાનો જન્મ થયો હતો.
📜6 ઓક્ટોબર , 2007ના રોજ રાજનીતિજ્ઞા અને મહારાષ્ટ્રના 9માં મુખ્યમંત્રી બાબાસાહેબ ભોસલેનું અવસાન થયું હતુ.
૦૧ ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ