🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 ડીસેમ્બર
📜6 ડિસેમ્બર 1907માં ભારતીના સ્વતંત્રતા સંગ્રામ સંબંધિત લૂંટની પહેલી ઘટના ચિંગરીપોટા રેલ્વે સ્ટેશન પર થઇ હતી.
📜6 ડિસેમ્બર , 1998માં બેંકોકમાં 13મી એશિયાઇ રમતોની શરૂઆત ઇટલીને હરાવીને સ્વીડને સતત બીજીવાર ડેવિસ કપ વિજેતા બન્યું હતું.
📜6 ડિસેમ્બર , 2006માં નાસાએ માર્સ ગ્લોબલ સર્વિયર દ્વારા ખેંચવામાં આવેલા ફોટાઓને સાર્વજનિક કર્યા હતા.
📜6 ડિસેમ્બર , 1732માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પહેલા ગવર્નર જનરલ વોરેના હેસ્ટિંગનો જન્મ થયો હતો.
📜6 ડિસેમ્બર , 1956માં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ .ભીમરાવ આંબેડકરનું અવસાન થયું હતું.
📜6 ડિસેમ્બર , 1998માં પરમવીર ચક્રથી સન્માનિત સૈનિક મેજર હોશિયાર સિંહનો નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૦૪ – ગુરુ ગોવિંદસિંહની આગેવાની હેઠળ ખાલસા સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે ‘ચામકૌરની લડાઈ’ લડાઈ.
-
૧૭૬૮ – ‘ઍન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા’ (વિશ્વ જ્ઞાનકોષ)ની પ્રથમ આવૃતિ પ્રકાશિત કરાઈ.
-
૧૮૭૭ – થોમસ આલ્વા એડિસન ફોનોગ્રાફ પર સૌ પ્રથમ માનવ અવાજમાં ‘મેરી હેડ અ લિટલ લૅમ્બ’ ગીત રેકર્ડ કર્યુ.
-
૧૯૧૭ – ફિનલૅન્ડ રશિયાથી સ્વતંત્ર થયું.
-
૧૯૬૭ – ડૉ. એડ્રિયન કેન્ટરોવિટ્ઝ દ્વારા અમેરિકામાં પ્રથમ માનવ હ્રદય પ્રત્યારોપણ કરાયું.
-
૧૯૭૧ – પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રશ્ને ભારત સાથે રાજદ્વારી સંબંધોનો વિચ્છેદ કર્યો.
-
૧૯૯૨ – ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો.
-
૨૦૦૬ – નાસાએ મંગળ પર પ્રવાહી પાણીની હાજરી સૂચવતા માર્સ ગ્લોબલ સર્વેયર દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા.
-
૨૦૧૭ – ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સત્તાવાર રીતે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા જાહેર કરી.