🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 ફેબ્રુઆરી
♦️♦️6 ફેબ્રુઆરી, 1918માં 30 વર્ષથી વધુની ‘ઉંમર વાળી મહિલાઓને બ્રિટેનમાં મતાધિકાર અપાયો હતો.
♦️♦️6 ફેબ્રુઆરી, 1952માં બ્રિટીશ રાજા,’જ્યોર્જ છઠ્ઠાના અવસાન પછી 26 વર્ષીયા એલિઝાબેથ દ્વિતીયે ઇંગ્લેંડની રાણી તરીકે ગાદી સંભાળી હતી.
♦️♦️6 ફેબ્રુઆરી, 1999માં દેશની પહેલી પેસ ‘મેકર બેંકની સ્થાપના કોલકાતામાં થઇ હતી.
♦️♦️6 ફેબ્રુઆરી, 2002માં ભારતની સીમામાં ‘ઘૂસેલ પાકિસ્તાનના જાસૂસી વિમાનને નષ્ટ કર્યુ હતું.
♦️♦️6 ફેબ્રુઆરી, 2008માં દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ઉદ્યોગપતિ એમ.પી જીંદલને ઉદ્યોગ રત્નથી સન્માનિત કરાયા હતા.
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૯ – સર ટોમસ સ્ટેમફોર્ડ રેફલ્સે સિંગાપોરની સ્થાપના કરી.
-
૧૯૫૨ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમના રાણી બન્યા.
-
૧૯૮૭ – જસ્ટિસ મેરી ગૌડ્રોન ઓસ્ટ્રેલિયાની હાઈકોર્ટમાં નિમણૂંક પામનાર પ્રથમ મહિલા બન્યા.