🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 જૂન
♦️૧૬૭૪ – શિવાજી, મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક
♦️૧૮૩૩ – યુ.એસ.નાં પ્રમુખ ‘એન્ડ્રુ જેક્શન’, રેલ્વે મુસાફરી કરનાર પ્રથમ પ્રમુખ બન્યા.
♦️૧૮૮૨ – અરબી સમુદ્રના વાવાઝોડા થી,મુંબઇનાં બંદરમાં ઉછળેલા સમુદ્રી મોજાઓને કારણે, ૧૦૦,૦૦૦ કરતા વધુ નિવાસિઓની જાનહાનિ થઇ.
♦️૧૯૮૪ – ટેટ્રીસ ‘વિડિયો ગેમ’ પ્રકાશિત કરાઇ.
♦️૨૦૦૪ – સંસદની સંયુક્ત બેઠકમાં,ભારતના રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ દ્વારા તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરાઇ.