🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 જૂન
♦️૧૮૬૨ – યુ.એસ. અને બ્રિટન, ગુલામ વ્યાપાર પર પ્રતિબંધ મુકવા માટે સહમત થયા.
♦️૧૮૯૩ – મહાત્મા ગાંધીએ પ્રથમ સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી.
♦️૧૯૭૫ – ‘સોની’એ ‘બિટામેક્ષ’ વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) જાહેર વેંચાણમાં મુક્યું.