🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 જૂન
♦️8 જૂન, 1936માં ભારત સરકાર દ્વારા રેડિયો નેટવર્કનું નામ બદલી ઓલ ઈન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું.
♦️8 જૂન, 1948માં ભારતની પ્રથમ વિમાન સેવા એર ઈન્ડિયાએ ભારત અને બ્રિટન વચ્ચે હવાઇ સેવા શરૂ
♦️8 જૂન, 1955માં ટીમ બર્નર્સ નો જન્મ થયો હતો.
♦️8 જૂન, 1968માં કર્ણાટક સંગીત ગાયક મદુરાઈ મણી અય્યર નું અવસાન થયું હતું.