🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
08 જુલાઈ
♦️1497 :- વાસ્કૉ-દ-ગામા ભારત આવવાનાં નવા જળમાર્ગની શોધ કરવા પોર્ટુગીજનાં લિસબ્ન બંદરેથી ભારત આવવા નીકળ્યો.
♦️1709 :- પોલ્તવાના યુદ્ધમાં સોવિયેત યુનિયને સ્વીડનને હરાવ્યું.
♦️1858 :- ગ્વાલિયરનાં કિલ્લાના પતન બાદ લોર્ડ કેનીન્ગે શાંતિની જાહેરાત કરી.
♦️1889 :- વોલ સ્ટ્રીટ જનરલનું પ્રકાશન ચાલુ થયુ.
♦️1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.
♦️1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.
♦️1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.
♦️1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)