🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 08 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1912 :- ગણિતશાસ્ત્રી પ્રભુલાલ ભટનાગરનો જન્મ થયો.
📜1932 :- પ્રખ્યાત મરાઠી અભિનેતા દાદા કોંડદેનો જન્મ થયો.
📜1940 :- ક્રિકેટર દિલીપ નારાયણનો ગોવામાં જન્મ થયો.
📜1942 :- અંગ્રેજો ભારત છોડોની માંગણી સાથે મુંબઇમાં કૉંગ્રેસ અધિવેશનમાં નિર્ણય કરવામાં અવ્યો. અને ગાંધીજીએ ‘કરો યા મરો’ નું સૂત્ર આપ્યું.
📜1972 :- મુનિચમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.
||| આજના દિવસનાં અવસાન |||
📜1990 :- પ્રખ્યાત ઉદ્યોગપતી નવલ ગોદરેજનું અવસાન થયુ.
આજનો ખાસ દિવસ ભીષ્મ સાહની