🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 ઓક્ટોબર
📜9 ઓક્ટોબર , 1874માં તમામ દેશો વચ્ચે ‘ પત્રોની લેવડદેવડ કરવા અને જujરલ પોસ્ટલ ‘ યુનિયનની રચના માટે સ્વિઝરલેન્ડમાં 22 દેશોએ એક સંધિ પર હસ્તાક્ષર કર્યા.
📜9 ઓક્ટોબર , 1920માં અલીગઢની એંગ્લો . ‘ ઓરિએન્ટલ કોલેજ અલીગઢ મુસ્લિમ વિશ્વા વિદ્યાલયમાં રૂપાંતરિત થઇ.
📜9 ઓક્ટોબર , 1949માં સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર સી . રાજગોપાલાચારીએ અધિકારિક રૂપે પ્રાદેશિક સેનાનું ઉદ્ઘાટન કર્યું.
📜9 ઓક્ટોબર , 1962માં આફ્રિકિ દેશ યુગાંડાની રચના કરાઇ હતી.
📜9 ઓક્ટોબર , 2006માં ગૂગલે યુટ્યુબ હસ્તગત કરવાની જાહેરાત કરી હતી.
📜9 ઓક્ટોબર , 1877માં પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની , પત્રકાર , કવિ , સાહિત્યકાર તથા ઓરીસાના પ્રખ્યાત સામાજીક કાર્યકર્તા ગોપબંધુ દાસનો જન્મ થયો હતો.