🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 ડીસેમ્બર
📜9 ડિસેમ્બર , 1758માં ભારતમાં મદ્રાસનું તેર દિવસ સુધી ચાલનાર યુદ્ધ શરૂ થયું હતું.
📜9 ડિસેમ્બર , 1873માં હિજ એરોલેન્સીજાજે બેરિંગ વાઇસરોય અને ( ભારતના ગવર્નર જનરલે મ્યોર કોલેજની સ્થાપના કરી હતી.
📜9 ડિસેમ્બર , 1946માં સંવિધાન સભાની પહેલી બેઠક દિલ્હીના કોસ્ટીટ્યૂશનલ હોલમાં મળી હતી.
📜9 ડિસેમ્બર , 2008માં ઇસરોએ યુરોપના પ્રખ્યાત સેટેલાઇટ સિસ્ટમ નિષ્ણાત EADM એડ્યિાઝ માટે ઉપગ્રહનું નિર્માણ કર્યું હતું.
📜9 ડિસેમ્બર , 1484માં મહાન કવિ સંતા સૂરદાસનો જન્મ થયો હતો.
📜9 ડિસેમ્બર, 2009માં ભારતીય તબલાવાદક ઉસ્તાદ હનીફ મોહમ્મદ ખાંનનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૬ – ભારતનું બંધારણ ઘડવા અર્થે ભારતીય બંધારણ સભા (જે પ્રથમ ભારતીય સંસદ પણ હતી)ની પ્રથમ બેઠક મળી.
-
૧૯૬૧ – ટાંગાનિકા બ્રિટનથી સ્વતંત્ર થયું.
-
૧૯૬૬ – બાર્બાડોસ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
-
૧૯૭૧ – સંયુક્ત આરબ અમીરાત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
-
૧૯૭૧ – ભારત-પાક યુદ્ધ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની રક્ષાપ્રણાલી ભેદી અને ભારતીય ભૂમિસેનાની ટુકડીઓને (મેઘના નદીના પુલ પાસે) ઉતારી (એરડ્રોપ કરી).
-
૧૯૭૯ – શિતળાના વિષાણુઓનો જગતભરમાંથી નાશ કરી દેવાયાનું જાહેર કરાયું. શિતળાએ ત્યાર સુધીનો માનવજાતનો પ્રથમ રોગ હતો જેના પર સંપૂર્ણ કાબુ કરાયો હોય.
-
૨૦૧૭ – લગ્ન સુધારા વિધેયકને શાહી મંજૂરી મળતાં ઓસ્ટ્રેલિયા સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર ૨૬મો દેશ બન્યો.