🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 ફેબ્રુઆરી
♦️♦️9 ફેબ્રુઆરી, 1951ના રોજ સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તી ગણતરી માટે સુચિ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.
♦️♦️9 ફેબ્રુઆરી, 1975માં રશિયન અવકાશયાન ‘સોયુજ 17’ અંતરિક્ષમાં 29 દિવસ પસાર કરી ધરતી પર પાછું ફર્યું હતું.
♦️♦️9 ફેબ્રુઆરી, 1999માં ભારતીય નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ ને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી.
♦️♦️9 ફેબ્રુઆરી, 2007માં પાકિસ્તાની વિપક્ષ પાર્ટી જમાયતી ઉલેમા ઈસ્લામીએ જિન્નાને સ્વતંત્રતા સેનાનીના લીસ્ટમાંથી હટાવ્યા.
♦️♦️9 ફેબ્રુઆરી, 1993માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ખેલાડી પરિમાર્જન નેગીનો જન્મ થયો. હતો.
♦️♦️9 ફેબ્રુઆરી, 1899માં સ્વતંત્રતા સેનાની બાલકૃષ્ણ ચાપેકરનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૯૫ – વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામની એક રમત બનાવી જે બાદમાં વોલીબોલ તરીકે ઓળખાઈ.
-
૧૯૦૦ – આંતરરાષ્ટ્રીય પુરુષ ટેનિસ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કરવામાં આવી.
-
૧૯૮૬ – હેલીનો ધૂમકેતુ છેલ્લે આંતરિક સૌરમંડળમાં દેખાયો.