🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 એપ્રિલ
♦️૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
♦️૧૮૫૮ – ગંગા નદીની નહેરનું ઉદઘાટન
♦️૧૯૧૫ – ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
♦️૧૯૨૦ – ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
♦️૧૯૫૩ – “વોર્નર બ્રધર્સ” દ્વારા પ્રથમ ‘ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),”હાઉસ ઓફ્ વેક્સ” રજુ થયું.
♦️૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
♦️૨૦૦૫ – બ્રિટનનાં ‘પ્રિન્સ ચાર્લસ’ નાં ‘કેમિલા પાર્કર’ સાથે લગ્ન થયા.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
-
૧૮૫૮ – ગંગા નદીની નહેરનું ઉદઘાટન
-
૧૯૧૫ – ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
-
૧૯૨૦ – ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
-
૧૯૫૩ – “વોર્નર બ્રધર્સ” દ્વારા પ્રથમ ‘ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),”હાઉસ ઓફ્ વેક્સ” રજુ થયું.
-
૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
-
૨૦૦૫ – બ્રિટનનાં ‘પ્રિન્સ ચાર્લસ’ નાં ‘કેમિલા પાર્કર’ સાથે લગ્ન થયા.
આજનો દિન વિશેષ રાહુલ સાંકૃત્યાયન
|૦૯ એપ્રિલ રાહુલ સાંકૃત્યાયન
હિંદી યાત્રા સાહિત્યના જનક તરીકે જાણીતા રાહુલ સાંકૃત્યાયનનો જન્મ ૦૯ એપ્રિલ, ૧૮૯૩ ના રોજ ઉત્તરપ્રદેશના પન્દહા ગામમાં થયો હતો. ઈ.સ.૧૯૩૦ માં લંકામાં બૌદ્ધ હોવાને કારણે તેમનું નામ રાહુલ પડ્યું.તેમનું અન્ય નામ કેદારનાથ પાંડે અને દામોદર સ્વામી છે. ગૃહત્યાગ કર્યા બાદ તેમણે વાણસીની યાત્રા કરી.વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. રાહુલ સાંકૃત્યાયન એ પીડિતોની સેવા કરવા લાગ્યા અને સ્વતંત્રતા આંદોલનમાં સજા થઈ. રાહુલ સાંકૃત્યાયન એ લંકાનો સવા વર્ષ રહ્યા અને લંકાની દ્રિતિય રાહુલ સાંકૃત્યાયન એ ગ્રહમાં ભાગ લીધો અને જેલની માસનો પ્રવાસ કર્યો. તિબેટમાં યાત્રા કરી.દેશોની યાત્રા કરી.