🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 જૂન
♦️9 જૂન 1964માં લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા .
♦️9 જૂન 2011માં વિશ્વનો પ્રથમ કૃત્રિમ અંગ સૌથી ઓછા સમયમાં પ્રત્યાર્પિત કર્યા હતા જેમાં શ્વાસ નળી બદલવામાં આવી હતી.
♦️9 જૂન 1931 માં પ્રથમ વખત ડોનાલ્ડ ડક નું કાર્ટુન પ્રદર્શિત édકરવામાં આવ્યું
♦️9 જૂન 1898માં ચીની હોંગકોંગના બ્રિટનને 98 વર્ષ માટે ભાડે આપ્યું .
♦️જન 2011માં પેઇન્ટર અને ફિલ્મ ડાયરેક્ટર એમ.એફ.હુસેન નિધન થયું