🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
09 જુલાઈ
♦️1816 :- આર્જેન્ટિનાએ સ્પેન પાસેથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી.
♦️1875 :– મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજની સ્થાપનાં કરવામાં આવી.
♦️1938 :- હિન્દી ફિલ્મ અભિનેતા સંજીવ કુમારનો જન્મ થયો.
♦️1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.
♦️2006 :- સાઈબેરિયામાં વિમાન અકસ્માત.