ગણિત
ગુજરાતી
પર્યાવરણ
ગણિત
ગુજરાતી
પૃથ્વીના આવરણો
આપણું ઘર પૃથ્વી
આદિમાનવથી સ્થાયી જીવનની સફર
ચાલો ઈતિહાસ જાણીએ
રેસાથી કાપડ સુધી
આહારના ઘટકો
ખોરાક : ક્યાંથી મળે છે?
ભૂમિતિના પાયાનો ખ્યાલ
સંખ્યા સાથે રમત
પૂર્ણ સંખ્યાઓ
સંખ્યા પરિચય
Two : Mo-Chho
Where were you?
गिनती ५१ से १००
समजदार नन्ही
एक जगत एक लोक
दयालु शिकारी
લેખણ ઝાલી નો રહી
મહેનતની મોસમ
રવિશંકર મહારાજ
દ્વિદલ
હિન્દ માતાને સંબોધન
રેલ્વે સ્ટેશન
नन्हा मुन्ना राही हु
गिनती २१ से ५०
यातायात
सोच अपनी अपनी
સ્વાદથી પાચન સુધી
સાપ અને મદારી
મજાની ઇન્દ્રિયો
કેરીઓ બારેમાસ !
ભાગ અને પૂર્ણ
કેટલા ચોરસ
આકાર અને ખૂણા
રાષ્ટ્રીય ફળ – કેરી
રિયાની ટ્રેઈન મોડી પડી
રિયાની મુસાફરી
અનીતા અને મધમાખીઓ
અમૃતની વાર્તા
નંદુ સાથે એક દિવસ
કાન થી કાન
રોજ નિશાળે જઈએ
ભોપાલનો પ્રવાસ
ટીક -ટીક- ટીક
લાંબુ અને ટૂંકું
ઈંટોની ઈમારત
શંખલાની બહેન છીપલી
તેને તે ઉગશે?
ખિસ્સામાં પહેલવાન ? હા
અનોખો સંવાદ
ખાધા વિના ના ચાલે
ઘર એક શાળા
છોટુનું ઘર
પાણી જ પાણી
વનપરી
પૂનમે શું જોયું?
લાંબુ અને ટૂંકું
આપો અને લો
સંખ્યાની ગમ્મત
ક્યાંથી જોવું?
હું પંતગિયું મારા પીલ્લુંનું
પોટલા ટપકે ટપ્પ
વાંદરાને વાંચતા ન આવડે
પાઠ આયોજન ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ વિજ્ઞાન પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ ગણિત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ સંસ્કૃત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ અંગ્રેજી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ હિન્દી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૮ ગુજરાતી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ વિજ્ઞાન પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ ગણિત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ સંસ્કૃત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ અંગ્રેજી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ હિન્દી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ ૭ ગુજરાતી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 વિજ્ઞાન પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 ગણિત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 સંસ્કૃત પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 અંગ્રેજી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 હિન્દી પ્રથમ સત્ર
પાઠ આયોજન ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર
ધોરણ ૩ ગુજરાતી ૩૦ જુલાઈ
ધોરણ ૪ ગુજરાતી ૩૦ જુલાઈ
ધોરણ ૫ ગુજરાતી ૩૦ જુલાઈ
ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન ૩૦ જુલાઈ
ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન ૩૦ જુલાઈ
ધોરણ ૮ અંગ્રેજી ૩૦ જુલાઈ
ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન ૨૩ જુલાઈ
ધોરણ ૭ વિજ્ઞાન ૨૩ જુલાઈ
ધોરણ 6 ગુજરાતી ૨૩ જુલાઈ
ધોરણ ૫ પર્યાવરણ ૨૩ જુલાઈ
ચિત્ર સ્પર્ધાનું પરિણામ
આઝાદીકા અમૃત મહોત્સવ શિક્ષણ સાગર કે સંગ
ચિત્ર સ્પર્ધાનું પરિણામ તારીખ 14/08/2022 સાંજે 5 કલાકે
આઝાદીના ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ સાગર એપ્લિકેશન આ મહોત્સવની હર્ષભેર ઉજવણી કરી રહ્યું છે અને તમને જણાવતા આનંદ થાય છે કે શિક્ષણ સાગર ટીમ મહા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાત ની તમામ શાળાના બાળકો માટે યોજવામાં આવી રહી છે. ધોરણ – ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માં વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે ઇચ્છનીય છે.
પ્રથમ ત્રણ નંબર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે .
★ પ્રથમ ઇનામમાં 5100 રૂપિયા
★ દ્વિતીય ઇનામમાં 2500 રૂપિયા
★ તૃતીય ઇનામમાં 1500 રૂપિયા
★ જે શાળા સૌથી વધારે ચિત્રો મોકલશે તે શાળાને ૧૧૦૦ રૂપિયા ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
વિષય :
1. હર ઘર તિરંગા
૨. ગુજરાતમાં થયેલ ઐતિહાસિક પ્રસંગોની ઝાંખી
૩. સ્વાતંત્ર્યદિનની ઉજવણીની ઝલક
ખાસ નોંધ:- ચિત્ર અપલોડ કરતા સમયે નીચે બેકગ્રાઉન્ડ દેખાતું હોવું જોઈએ અને તે દિવસની તારીખ સાથે શિક્ષક ની સહી તે ચિત્રમાં હોવી ફરજિયાત છે.